હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ- લોન્ચીંગ કરાશે. લાઇવલી હુડ પ્રમોશન કંપની લીમીટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા બપોરે ૩:૦૦ કલાકે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આ અંગેનો સમારોહ યોજાશે. તેમ સિનિયર જનરલ મેનેજર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા Post Views: 154
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed